સુરતમાં ગણપતિ પર પથ્થરમારો કરનારા આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા

0

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા 28 આરોપીને આજે બપોરે ત્રણ વાગ્યે સુરત કોર્ટમાં લઈ જવાયા છે. આ પથ્થરમારા પાછળ કોઈ સુનિયોનિત કાવતરું હતું કે, નહીં તેની તપાસ કરવા માટે પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. તેમજ સગીરોના બ્રેઈન વોશ કરાયાની પણ તપાસ કરશે. આ સિવાય પણ કેટલીક દલીલો અને મુદ્દાઓના આધારે રિમાન્ડ માંગવામાં આવ્યા છે.

સુરતના સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાત્રે ગણેશ પંડાલ પર કેટલાક કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ભડકેલી હિંસામાં તોફાની તત્ત્વોએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી પણ કરી હતી. જો કે પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈને સ્થિતિ કાબુમાં લઈ લીધી હતી. સુરત પોલીસને શંકા છે કે, ગણેશ પંડાલ પર પથ્થમારો કરવામાં કોઈ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. આ આરોપીઓનો હેતુ શાંતિ ડહોળવાનો પણ હોઈ શકે છે, જે ખૂબ જ ગંભીર ગણાય. આ ઘટનાની તપાસ માટે પોલીસે છ ટીમ બનાવી છે. આ પૈકી એક ટીમ સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી રહી છે. આ કેસમાં પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે.

 આરોપીઓ
1. અશરફ અબ્દુલ સલમાન અન્સારી
2. આસિફ મહેબુબ સૈયદ
3. અલ્તાફ સુલેમાન ચૌહાણ
4. ઇસ્તિયાક મુસ્તાક અન્સારી
5. આરીફ અબ્દુલ રહીમ
6. તલ્હા મજદરુલ સૈયદ
7. ઇલ્યાસ ગુલામુન શેખ
8. ઈરફાન મોહમ્મદ હુસેન બાગ્યા
9. અનસ આમિર ચરમાવાલા
10. મોહમ્મદ સાકિલ મોહમદ યુસુફ ગાડીવાલા
11. આસીફ મહિર વિધ્ય
12. ઇમાંમુલ ઈસ્માઈલ શેખ
13. ફૈમુદ્દીન હુસૈનુદીન સૈયદ
14. સાજીદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર
15. આબનજી હસન અલુબકર
16. તૈયબાની મુસ્તફા કાદર અલી
17. ઇમરાન અલી મોહમ્મદ પરીયાણી
18. ઈરફાન સુલેમાન કમાણી
19. કાજી હુસેરા સાઉદ અહેમદ
20. મોહમ્મદ વાસી સૈયદ સુદુકી
21. મોહમ્મદ અયાન મોહમ્મદ રઈશ
22. મોયુદ્દીન ભીખા ઘાંસી
23. સોહેબ સાહિલ ઝવેરી
24. ફિરોજ મુખ્તાર શા
25. અબ્દુલ કરીમ રસિદ સહેમદ
26. જુનેદ વહાબ શેખ અન્ય 2 સહિત 28 આરોપી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top