ઉકાઈ ડેમનો અદ્ભૂત આકાશી નજારો સામે આવ્યો

0

ઉકાઈ ડેમનો એક આકાશી નજારો સામે આવ્યો છે, જેમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેવું આહલાદક દ્રશ્ય સર્જાયું છે તે તમે જોઈ શકો છો. આ વીડિયો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા 'x' પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો તો સારો છે પણ ઉકાઈ ડેમ ખાતે 'નો ડ્રોન એરિયા' જાહેર કરાયો હોવા છતાં મંત્રી દ્વારા આ વીડિયો શેર કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top