- ડેમની સપાટી 312.51 ફૂટ પર પહોંચી
- ઉકાઈ ડેમમાં પાણીની શનિવારે બોપોરે 12 વાગ્યા સુધીમાં આવક 20906 ક્યુસેક જેટલી થઈ
તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં 20906 ક્યુસેક જેટલો પાણી નો આવરો નોંધાયો હતો. ડેમની સપાટી 312.51 ફૂટ પર પહોંચી હતી. જેથી ડેમ ની સપાટીમાં વધારો થયો હતો.
ઉકાઈ ડેમમાં પાણીની શનિવારે બોપોરે 12 વાગ્યા સુધીમાં આવક 20906 ક્યુસેક જેટલી થઈ હતી જ્યારે ડેમ ની સપાટી 312.51 ફૂટ પર પહોંચી હતી.ઉકાઈ ડેમ માં પાણી ની આવક ની સાથે જ ડેમ ની સપાટી માં પણ ધીમી ધારે વધારો થઈ રહ્યો હતો.
345 ફૂટ પર ડેમ પૂર્ણ સપાટીએ પહોંચે છે
ઉકાઈ ડેમ ની સપાટી હાલ 318.68 ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમ ની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે.