આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ પડ્યો છે.
દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા:
- બનાસકાંઠા અને સાબરકાંઠા: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
- અરવલ્લી અને મહીસાગર: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
- પંચમહાલ અને દાહોદ: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
- નર્મદા અને છોટા ઉદેપુર: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
- ભરૂચ, તાપી અને ડાંગ: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
- સુરત, નવસારી અને વલસાડ: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
- દમણ અને દાદરાનગર હવેલી: ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ભારે વરસાદની આગાહી.
અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા:
- અમરેલી અને ભાવનગર: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
- બોટાદ અને સુરેન્દ્રનગર: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
- મોરબી અને રાજકોટ: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
- પાટણ અને મહેસાણા: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
- ગાંધીનગર અને અમદાવાદ: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
- ખેડા, આણંદ અને વડોદરા: યલો એલર્ટ જાહેર કરાયું છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
કઠલાલ, ગળતેશ્વરમાં બે બે
ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
પાલનપુરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
કુકરમુંડામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપરાડામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
ઠાસરામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
નાંદોદ, ઝઘડીયામાં દોઢ ઈંચ
વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
ઉમરગામ,ખેડબ્રહ્મામાં સવા
ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
હાલોલ, સતલાસણામાં સવા ઈંચ
વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
સિંગવડ, સિદ્ધપુરમાં સવા
ઈંચ વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
બાલાસિનોર, નસવાડીમાં એક ઈંચ
વરસાદ
- છેલ્લા
24 કલાકમાં
અંકલેશ્વર, ગરૂડેશ્વરમાં એક
ઈંચ વરસાદ
- સાગબારા,વડાલીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- ડેડિયાપાડા, સંજેલીમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
- માલપુર, કામરેજ, આહવામાં પોણો ઈંચ વરસાદ
- ઓલપાડ, વઘઈમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
- સુરતના
માંડવી, ખેડાના મહુધામાં
પોણો ઈંચ વરસાદ
- લુણાવાડા, ક્વાંટ, વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ
- પારડી, અમદાવાદ શહેરમાં અડધો ઈંચ વરસાદ
- ખેરાલુ, સોનગઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ
- રાજ્યમાં
સિઝનનો અત્યાર સુધીમાં 21.14 ટકા
વરસાદ
- સૌરાષ્ટ્રમાં
સિઝનનો અત્યાર સુધીનો 29.31 ટકા
વરસાદ
- કચ્છમાં
સિઝનનો અત્યાર સુધીનો 25.59 ટકા
વરસાદ
- દ.ગુજરાતમાં
સિઝનનો અત્યાર સુધીનો 21.99 ટકા
વરસાદ
- ઉ.ગુજરાતમાં
સિઝનનો અત્યાર સુધીનો 15.43 ટકા
વરસાદ
- મ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 14.40 ટકા વરસાદ