બોરવેલ સબસીડી યોજના: ખેતરમાં બોર કરવા માટે મળશે રૂપિયા 50 હજાર સુધીની સહાય

0
ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે બોરવેલ સબસીડી યોજના કે જે યોજનામાં સરકાર દ્વારા બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે અને સહાયની રકમ રૂપિયા 50,000 જેટલી છે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના એ બહુ જ સરસ યોજના છે કે જેની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે

બોરવેલ સબસીડી યોજના
બોરવેલ સબસીડી સહાય યોજના ના નામ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે બોરવેલ બનાવવા માટે આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે તો આ સહાય એ ગુજરાત સરકારના બાગાયત વિભાગની એક પ્રકારની સહાય છે. આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કેટલીક પાત્રતાઓ અને શરતો મુજબ અરજી કરવાની રહેશે જે નીચે પ્રમાણે સવિસ્તાર જણાવેલ છે.

બોરવેલ સબસીડી યોજનામાં કોને કોને લાભ મળશે
  • બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર ની યોજના માં લાભ કયા ખેડૂતોને મળશઆ યોજનાની અંદર લાભ ફક્ત ઓઇલ ફાર્મ નું વાવેતર કરતા ખેડૂત મિત્રોને જ લાભ મળશે.
  • જે ખેડૂત મિત્રો ઓઇલ પામ નું વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રોને 50% ની મર્યાદામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પંપ ની ખેતી કરતા ખેડૂત મિત્રોને લાભ મળશે.
  • NMEO-OP ની ગાઈડલાઈન મુજબ અમલીકરણ કરવાનું રહેશે કે જે ની અંદર ખેડૂતના ખાતા દીઠ એક જ વખત અરજી કરવાની રહેશે.
બોરવેલ સબસીડી માં મળવા પાત્ર લાભ
બોરવેલ પંપ સેટ યોજનાની અંદર ખેડૂતોને જે ઓઇલ પંપ ની ખેતી કરે છે તેમને બોરવેલ માટેના કુલ ખર્ચ ના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000 ની મર્યાદામાં આ યોજનાની અંદર લાભ મળશે.

બોરવેલ સબસીડી યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ
  • જાતિનો દાખલો
  • જો દિવ્યાંગો હતો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • જમીનની વિગત સાતબાર અને આઠ અ નો ઉતરો
  • આધાર કાર્ડ ની નકલ
  • બેંક પાસબુક ના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની
  • તથા સંમતિ પત્રક.
બોરવેલ સબસીડી યોજનામાં અરજી
બોરવેલ સબસીડી યોજનાની અંદર અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે ઓનલાઇન અરજી એ તમારે ગુજરાત સરકારની આઈ પોર્ટલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે.
  • યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલના હોમપેજ પર જવાનું છે ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો.
  • બગાત યોજનામાં અરજી કરવા ના વિકલ્પ પર ક્લિક કરી અને તમારે બોરવેલ પંપ સેટ ની યોજના પર ક્લિક કરવાની છે અને તેની અંદર અરજી કરવા પર ક્લિક કરી અને આગળ વધો.
  • જો તમે રજીસ્ટર કરેલ હોય આઈ પોર્ટલની અંદર તો આ અથવા તો નાના બટન પર ક્લિક કરી અને આગળ વધો અને નવી અરજી પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ભૂલ છે જે તમારે સંપૂર્ણ માહિતીથી ભરવાનું રહેશે અને અરજી સેવ કરી અને કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે.
આ યોજના કે જેની અંદર બોરવેલ કરવા માટે 50000 રૂપિયા સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે યોજાની અંદર હાલમાં અરજી ચાલુ નથી પણ બગાત યોજના ની અંદર આઈ પોટલ પર અરજી ચાલુ થાય ત્યારે તમે યોજનાની અંદર અરજી કરી અને લાભ મેળવી શકો છો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top