હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

0
દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં બે સિસ્ટમ સક્રિય છે, જેમાં ઓફશોર ટ્રફ અને સીયર જોન સક્રિય છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


27 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરની સાથે દાહોદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં આપવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top