વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અંકબંધ રાખી છે.ચાલુ શૈક્ષણિક વર્ષ-2024ના શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ 26 જૂનથી 28 જૂન 2024 દરમિયાન યોજવાનું નિર્ધારિત કર્યું છે. તાપી જિલ્લામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહી નાના ભુલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.