મમતા બેનર્જીની ગાડીનો અકસ્માત થયો, માથાના ભાગમાં ઈજા

0
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ની ગાડીનો અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર, તેમને માથાના ભાગમાં સામાન્ય ઈજા થઈ છે.




મમતા બેનર્જીનો કાફલો જઈ રહ્યો હતો આ દરમિયાન અન્ય કોઈ વાહન સાથે ટક્કર તે માટે અચાનક રોકી દેવામાં આવી હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ અકસ્માત બર્ધમાનથી કોલકાતા પરત ફરતી વખતે થયો હતો. બેનર્જીના કાફલાની સામે અચાનક બીજી કાર આવી અને તેમની કારે તરત બ્રેક લગાવી હતી. મુખ્યમંત્રી ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહી ન હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top