સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી સરકારના તમામ લાભો પહોંચાડી શકાય તેવા પ્રસંશનિય હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી દેશભરમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે ધારાસભ્ય મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે ધારાસભ્ય મોહન કોંકણીના અધ્યક્ષસ્થાને સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
જાન્યુઆરી 05, 2024
0
અન્ય ઍપમાં શેર કરો