તાપી: જિલ્લા કક્ષાના 14માં 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી

0
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી 25મી જાન્યુઆરી, 2034ને 14મા "રાષ્ટ્રીય મતદાતા દિવસ" તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 



 આજે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને વ્યારા આર્ટ્સ & કોમર્સ ખાતે 'મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ'ની થીમ સાથે જિલ્લા કક્ષાના 14માં 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top