સોનગઢ: આંબાના સરપંચે ગ્રામજનો પાસે રૂપિયા ઉઘરાવી બોર ન કરી આપ્યાં હોવાનો આક્ષેપ

0
  • ગ્રામજનોએ તપાસ માટે તાલુકા ન્યાય સમિતિ, પોલીસ મથક અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી‎

સોનગઢ તાલુકાના આંબા ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા તેમના જ કાર્ય વિસ્તારમાં આવેલાં ગામોમાં રહેતાં 77 જેટલાં લોકો પાસે તેમના ખેતરમાં બોર કરાવી આપવાના નામે દરેક ખેડૂત પાસે રૂ.12,500 ઉઘરાવી લીધાં બાદ બોર ન કરાવી આપતાં છેતરાયેલા ગ્રામજનો એ તપાસ માટે તાલુકા ન્યાય સમિતિ, પોલીસ મથક અને કલેક્ટરને રજૂઆત કરી હતી.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top